Triptorelin ઉપયોગ
પ્રોસ્ટેટ કેન્સર અને endometriosis માટે Triptorelin નો ઉપયોગ કરાય છે
Triptorelin કેવી રીતે કાર્ય કરે
Triptorelin એ મગજમાં હાઈપોથેલ્મસ દ્વારા ઉત્પન્ન થતા હોર્મોન જેવું સમાન છે. તે એસ્ટ્રોજનના પ્રમાણ (સ્ત્રીના કુદરતી હોર્મોન) અને ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણ (પુરુષમાં કુદરતી હોર્મોન) ને ઘટાડીને કાર્ય કરે છે. સ્ત્રીઓમાં એસ્ટ્રોજનના પ્રમાણને ઘટાડવાથી સ્તનનું કેન્સર અને એન્ડોમેટ્રિઓસિસની સારવાર કરવાની એક રીત છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણને ઘટાડવાથી પ્રોસ્ટેટ કેન્સરના કોષોને ફેલાતા અને વૃદ્ધિ પામતા ધીમા થઈ શકે અને અટકાવી શકે, જેની વૃદ્ધિ માટે ટેસ્ટોસ્ટેરોન જરૂરી છે.
Triptorelin ની સામાન્ય આડઅસરો
હોટ ફ્લશ, નિર્બળતા, પરસેવામાં વધારો, પીઠનો દુઃખાવો, પૈરેસ્થેસિયા (ઝણઝણાટી અથવા ખુંચવાની સંવેદના), કામવૃત્તિમાં ઘટાડો, નપુંસકતા
Want to Know More
Read Our Editorial PolicyTriptorelin માટે ઉપલબ્ધ દવા
Pamorelin LA
Dr Reddy's Laboratories Ltd
₹7506 to ₹36409
3 variant(s)
Decapeptyl
Ferring Pharmaceuticals
₹362 to ₹7259
2 variant(s)
Gonapeptyl
Ferring Pharmaceuticals
₹1014 to ₹1014
1 variant(s)
Bdrelin
BDR Pharmaceuticals Internationals Pvt
₹7200 to ₹18000
2 variant(s)
Tryplog
Life Medicare & Biotech Pvt Ltd
₹1250 to ₹1250
1 variant(s)



