Saccharomyces boulardii ઉપયોગ
અતિસાર, ચેપયુક્ત અતિસાર અને એન્ટિબાયોટિક્સ સાથે સંકળાયેલ અતિસાર ની સારવારમાં Saccharomyces boulardii નો ઉપયોગ કરાય છે
Saccharomyces boulardii કેવી રીતે કાર્ય કરે
Saccharomyces boulardii એ એક જીવિત સૂક્ષ્મ જીવાણુ છે, જો તેને પુરતા પ્રમાણમાં આપવામાં આવે ત્યારે, સ્વાસ્થ્યના લાભો પૂરાં પાડે છે. તે આંતરડામાં બેક્ટેરિયાનું (સૂક્ષ્મ જીવાણુ) સારું સંતુલન પુન:સ્થાપિત કરે છે, જે એન્ટિબાયોટિક્સના ઉપયોગથી અથવા આંતરડામાં ચેપથી બગડેલું હોઈ શકે છે.
Saccharomyces boulardii ની સામાન્ય આડઅસરો
સોજો, પેટ ફૂલવું
Want to Know More
Read Our Editorial PolicySaccharomyces boulardii માટે ઉપલબ્ધ દવા
Econorm
Dr Reddy's Laboratories Ltd
₹62 to ₹267
2 variant(s)
Enbios
Macleods Pharmaceuticals Pvt Ltd
₹33 to ₹223
3 variant(s)
Gnorm
Nouveau Medicament (P) Ltd.
₹45 to ₹132
2 variant(s)
Solib
Sanzyme Ltd
₹42 to ₹423
2 variant(s)
Pre Pro SB
Fourrts India Laboratories Pvt Ltd
₹32 to ₹32
1 variant(s)
Biozora
Cipla Ltd
₹37 to ₹62
3 variant(s)
Gracilac
Lifegrace Pharmaceuticals Pvt Ltd
₹36 to ₹105
2 variant(s)
Winogut
Winystra Pharmaceuticals Pvt . Ltd.
₹36 to ₹39
2 variant(s)
Probogut
Symbros Pharma Pvt Ltd
₹43 to ₹43
1 variant(s)
Dyronorm
HFA Pharma Ethics
₹57 to ₹390
2 variant(s)
Saccharomyces boulardii માટે નિષ્ણાત સલાહ
- સ્ટિરોઈડની (રોગપ્રતિરક્ષા સિસ્ટમને નબળી બનાવતી દવાઓ) સાથે Saccharomyces boulardii ન લેવી, કેમ કે તેનાથી માંદા પડવાની શક્યતા વધે છે.
- જો તમે સગર્ભા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે સ્તનપાન કરાવતા હો તો તમારા ડોકટરને જણાવો.
- એન્ટિબાયોટિક્સ લેતાં પહેલાં કે પછી ઓછામાં ઓછા 2 કલાકે Saccharomyces boulardii લેવી. કારણ કે એન્ટિબાયોટિક્સની સાથે Saccharomyces boulardii લેવાથી તેની અસરકારકતા ઓછી થઈ શકે છે.



