Dydrogesterone
Dydrogesterone વિશેની માહિતી
Dydrogesterone ઉપયોગ
સ્ત્રીમાં વંધ્યતા (સગર્ભા બનવાની અક્ષમતા), માસિક દરમિયાન દુખાવો, એમેનોરીયા (માસિક ના આવવું), ગર્ભાશયમાં અસાધારણ રક્તસ્ત્રાવ અને પ્રીમેન્સ્ટ્રરલ સિંડ્રોમ (માસિક બેસે તે પહેલાના લક્ષણો) માં Dydrogesterone નો ઉપયોગ કરાય છે
Dydrogesterone કેવી રીતે કાર્ય કરે
Dydrogesterone પ્રોજેસ્ટિન છે (માદા હોર્મોન). તે ગર્ભાશયમાં એસ્ટ્રોજનની માત્રા બદલીને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીના ભાગ રૂપે કામ કરે છે. તે કુદરતી પ્રોજેસ્ટેરોનને બદલીને માસિક સ્રાવ લાવવાનું કાર્ય કરે છે જે કેટલીક સ્ત્રીઓમાં આવતું ન હોય.
ડાઇડ્રોજેસ્ટેરોન એવી દવા છે કે જે ઘણી બધી રીતે માદા હોર્મોન પ્રોજેસ્ટેરોન જેવી હોય છે જે અંડાશયમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. આ એવી પરિસ્થિતિઓમાં પ્રોજેસ્ટેરોનની જગ્યા લે છે જયાં શરીર પર્યાપ્ત માત્રામાં તેનું ઉત્પાદન નથી કરી શકતું.
Common side effects of Dydrogesterone
એડેમા, ઉદરમાં સોજો , ચિંતા, હતાશા, સ્નાયુમાં દુખાવો