Bimatoprost ઉપયોગ
ગ્લુકોમા (આંખમાં ઉંચું દબાણ), ઝામર ની સારવારમાં Bimatoprost નો ઉપયોગ કરાય છે
Bimatoprost કેવી રીતે કાર્ય કરે
Bimatoprost એ લોહીના પ્રવાહમાં આંખની અંદરના પ્રવાહીને ખાલી કરવા માટે પ્રેરિત કરે છે અને આથી આંખની અંદર દબાણને ઘટાડવામાં મદદ કરે છે.
Bimatoprost ની સામાન્ય આડઅસરો
આંખમાં ખંજવાળ, Conjunctival hyperemia
Want to Know More
Read Our Editorial PolicyBimatoprost માટે ઉપલબ્ધ દવા
Lumigan
Allergan India Pvt Ltd
₹496 to ₹952
3 variant(s)
Careprost
Sun Pharmaceutical Industries Ltd
₹399 to ₹634
3 variant(s)
Bimat LS
Ajanta Pharma Ltd
₹290 to ₹290
1 variant(s)
Bimat
Ajanta Pharma Ltd
₹402 to ₹402
1 variant(s)
Lashisma
Intas Pharmaceuticals Ltd
₹1600 to ₹1600
2 variant(s)
Lowprost
Cipla Ltd
₹266 to ₹536
2 variant(s)
Intaprost
Intas Pharmaceuticals Ltd
₹470 to ₹470
1 variant(s)
Gloria
Ajanta Pharma Ltd
₹190 to ₹519
2 variant(s)
Bimaday
Micro Labs Ltd
₹218 to ₹218
1 variant(s)
Nuprost
Micro Labs Ltd
₹292 to ₹292
1 variant(s)
Bimatoprost માટે નિષ્ણાત સલાહ
- બિમાટોપ્રોસ્ટનો ઉપયોગ કર્યા પછી થોડોક સમય માટે તમારી દૃષ્ટિ ઝાંખી થઇ શકે. તમારી દૃષ્ટિ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી ડ્રાઇવ કે મશીન ચલાવવાં જોઇએ નહીં.
- તમે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હોય ત્યારે ટીંપાનો ઉપયોગ ન કરવો. બિમાટોપ્રોસ્ટ આંખનાં ટીંપા નાંખ્યાની 15 મિનિટ પછી કોન્ટેક્ટ લેન્સ પહેરવાં.
- બિમાટોપ્રોસ્ટથી આંખની પાંપણો ઘેરી થઇ શકે અને લાંબી વધી શકે, અને પાંપણની નજીકની ત્વચા પણ ઘેરી થઇ શકે. સમય જતાં આંખની કીકીનો રંગ ઘેરો (આંખમાં કાળો ગોળાકાર ભાગ) પણ થઇ શકે. આ ફેરફારો કાયમી હોઇ શકે છે, અને તમે એક જ આંખનો ઉપચાર કરતાં હોવ તો તે વધુ ધ્યાનમાં આવી શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે અન્ય ટોપિકલ આંખની દવાનો ઉપયોગ કરતાં હોવ તો બિમાટોપ્રોસ્ટ આંખના ટીંપા વાપરતાં પહેલાં કે પછી ઓછામાં ઓછી 5 મિનિટ પછી તેનો ઉપયોગ કરવો.



