Atorvastatin ઉપયોગ
લોહીમાં કોલેસ્ટેરોલના વધેલા સ્તરો ની સારવારમાં Atorvastatin નો ઉપયોગ કરાય છે
Atorvastatin કેવી રીતે કાર્ય કરે
Atorvastatin એ શરીરમાં કોલેસ્ટેરોલ બનાવવામાં જરૂરી એન્ઝાઈમને (HMG-CoA-રીડ્યુક્ટેઝ) અવરોધે છે. તેથી શરીરમાં કોલેસ્ટેરોલનું સ્તર ઓછું થાય છે.
Atorvastatin ની સામાન્ય આડઅસરો
માથાનો દુખાવો, પેટમાં દુઃખાવો, કબજિયાત, સ્નાયુમાં દુખાવો , નિર્બળતા, ચક્કર ચડવા, લોહીમાં ગ્લુકોઝના સ્તરમાં વધારો
Want to Know More
Read Our Editorial PolicyAtorvastatin માટે ઉપલબ્ધ દવા
Storvas
Sun Pharmaceutical Industries Ltd
₹82 to ₹1439
9 variant(s)
Atorva
Zydus Cadila
₹49 to ₹454
8 variant(s)
Aztor
Sun Pharmaceutical Industries Ltd
₹53 to ₹1613
11 variant(s)
Tonact
Lupin Ltd
₹82 to ₹454
6 variant(s)
Stator
Abbott
₹82 to ₹454
5 variant(s)
Atorlip
Cipla Ltd
₹68 to ₹454
9 variant(s)
Lipicure
Intas Pharmaceuticals Ltd
₹22 to ₹454
10 variant(s)
Xtor
Ipca Laboratories Ltd
₹55 to ₹454
5 variant(s)
Atorsave
Eris Lifesciences Ltd
₹53 to ₹491
8 variant(s)
Avas
Micro Labs Ltd
₹165 to ₹608
6 variant(s)
Atorvastatin માટે નિષ્ણાત સલાહ
- તમારા ડોકટર દ્વારા લખી આપ્યા પ્રમાણે જ Atorvastatin લેવી.
- Atorvastatin લો ત્યારે દારૂ પીવો નહીં, કેમ કે તેનાથી યકૃત પર આ દવાની આડઅસરો વણસી શકે.
- જો તમને ના સમજાય તેવો સ્નાયુનો દુખાવો કે નબળાઇનો અનુભવ થાય તો તમારા ડોકટરને જણાવો, જેનાથી કિડનીની ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.
- Atorvastatin સાથે નિયાસિન લેવી નહીં. નિયાસિનથી સ્નાયુઓ પર Atorvastatin ની આડઅસરો વણસી શકે, જેનાથી કિડનીની ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.



