હોમ>human normal immunoglobulin
Human Normal Immunoglobulin
Human Normal Immunoglobulin વિશેની માહિતી
Human Normal Immunoglobulin કેવી રીતે કાર્ય કરે
ઇમ્યુન ગ્લોબિન ઈમ્યુનોસ્ટિમ્યુલેન્ટ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ બાહરી પદાર્થોની સામે એન્ટીબોડી બનાવે છે. જેનાથી ચેપ સામે લડવામાં મદદ મળી શકે છે.
Common side effects of Human Normal Immunoglobulin
પીઠનો દુઃખાવો, ઠંડી લાગવી, ફ્લશિંગ, ચક્કર ચડવા, માથાનો દુખાવો, ઉબકા, બ્લડપ્રેશરમાં ઘટાડો, સ્નાયુમાં દુખાવો , ટેચીકાર્ડિઆ, ગળામાં સસણી બોલવી
Human Normal Immunoglobulin માટે ઉપલબ્ધ દવા
Human Normal Immunoglobulin માટે નિષ્ણાત સલાહ
- જો તમે કોઇપણ રસી અપાવી હોય તો તમારા ડોકટરને જણાવો કેમ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ રસીની અસરને ઘટાડી શકશે.
- જો તમને કિડનીની સમસ્યાઓ, યકૃતની સમસ્યાઓ, ડાયાબિટીસ, ડીહાઇડ્રેશન કે અસ્થમા હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમને હ્રદયની સમસ્યાઓ, રક્તવાહિનીની સમસ્યાઓ (એટલે કે ધમનીઓ સાંકડી થવી), લોહી ગંઠાવાનો વિકાર, અથવા સ્ટ્રોક, હ્રદયનો હુમલો કે લોહી ગંઠાવાનો ઇતિહાસ હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમને તીવ્ર એલર્જીક પ્રતિક્રિયાઓનો અનુભવ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- જો ઓછા પ્લેટલેટ કાઉન્ટ કે અન્ય ગંઠાવાનો વિકાર હોય તો લેવી નહીં.