હોમ>azelastine
Azelastine
Azelastine વિશેની માહિતી
Azelastine કેવી રીતે કાર્ય કરે
Azelastine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.
Common side effects of Azelastine
કડવો સ્વાદ
Azelastine માટે ઉપલબ્ધ દવા
Azelastine માટે નિષ્ણાત સલાહ
દવાથી ચક્કર કે સુસ્તી આવી શકશે. ડ્રાઇવિંગ કે સાવધાની રાખવી જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ કરવા દરમિયાન ધ્યાન રાખવું. એઝેલેસ્ટાઇન લેવાની શરૂ કરવી નહીં કે ચાલુ રાખવી નહીં અને તમારા ડોકટરની સલાહ લેવી :
- જો તમે એઝેલેસ્ટાઇન અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલતા) હોવ.
- જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.
આંખમાં એઝેલેસ્ટાઇન સોલ્યુશન લગાવ ત્યારે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવો નહીં. દર્દીને લખી આપ્યા પ્રમાણે જ એઝેલેસ્ટાઇન નાકના સ્પ્રેનો ઉપયોગ કરવાની સૂચના આપવી જોઇએ. ઉપયોગ કરતાં પહેલાં શીશીને હળવેકથી હલાવવી જોઇએ અને આશરે 5 સેકન્ડ માટે તેને ઉપર અને નીચે ઉંધી કરવી જોઇએ અને ત્યારબાદ રક્ષણાત્મક આવરણ દૂર કરવું જોઇએ. સ્પ્રેનો ઉપયોગ કર્યા પછી ટોચને સાફ કરવું અને રક્ષણાત્મક આવરણ પાછું મુકવું.